top of page

Grace Ayurved Turns 2

Mon, 18 Mar

|

Vadodara

Registration is closed
See other events
Grace Ayurved Turns 2
Grace Ayurved Turns 2

Time & Location

18 Mar 2024, 9:00 am – 18 Apr 2024, 1:00 pm

Vadodara, 58, first floor, Aura square, Panchvati cross road, Sonia Nagar, Gorwa, Vadodara, Gujarat 390016, India

About the event

ગ્રેસ આયુર્વેદ એવં પંચકર્મ ચિકિત્સાલયને  સફળતા પૂર્વક ૨ વર્ષ પૂર્ણ થયા છે. તો આ શુભ અવસર નિમિતે અમારા ચિકિત્સાલય દ્વારા તારીખ ૧૮/૩/૨૦૨૪ થી ૧૮/૪/૨૦૨૪ સુધી પંચકર્મ (જાનુબસ્તિ, કટિબસ્તિ, હ્રદબસ્તિ , ગ્રીવાબસ્તિ, નસ્યકર્મ, શિરોધારા, તર્પણ, લીચ થેરાપી માં ૨૦% ની છૂટ તેમજ વાસંતિક વમન (ઊલટી દ્વારા શરીર શુદ્ધિ ની પ્રક્રિયા) માં ૩૦% ની છૂટ રહેશે. 

તો આ તકનો અચૂક લાભ લેવો. Mo. ૮૧૬૦૪૦૪૧૩૮ પર નામ નોંધાવું.

Share this event

Event Info: Events
bottom of page